SHREE KUTCH KANDAGARA VISA OSWAL JAIN MAHAJAN

શ્રી કચ્છ કાંડાગરા વિસા ઓસવાલ જૈન મહાજન

Query : info@kandagara.in Advertisement : advt@kandagara.in
 

SHREE KANDAGARA GALA BHAVIK SANGH

શ્રી કાંડાગરા ગાલા ભાવિક સંઘ
ગાલા ભાવિકોના કુળદેવી શ્રી વિસલમાંતા અને પુ. શ્રી જખદાદા ના વાર્ષિક જુહાર તથા મુંડન અને લગ્ન પ્રસંગે ના જુહાર માટે છસરા ગામે જતા. જયારે પુ માતાજી નો આદેશ મળતા કાંડાગરા ગામ મધ્યે શ્રી માતાજી નું સુંદર સ્થાન ગામની પૂર્વ બાજુએ બનાવામાં આવ્યું. સવંત ૨૦૩૪-ઈ.સ.૧૯૭૮ ની સુભ ગડીમાં શ્રી વિશાલમાતા, શ્રી જખદાદા, શ્રી ગણેશ, શ્રી શક્તિદેવી , અને શ્રી ખેત્રપાળદાદા ની સ્થાપના કરવામાં આવી. સવંત ૨૦૫૬ ઈ.સ. ૨૦૦૩ માં સ્થાનનું વિસ્તુતીકરણ અને નુંતનીકરણ કરી શિખરબધી મંદિર નું નિર્માણ કરવામાં આવેલ
.
 


VASANJI GANGJI GALA
+919969039723

CHANDRESH SHIVJI GALA
+919322231098


KIRIT KHERAJ GALA
+919820682322


DILESH VASANJI GALA
+919869761939

MEETA HARESH GALA

SHEETAL KEKIN GALA
+919619617643

SAMJI KESHAVJI GALA
9825418537