શ્રી કાંડાગરા યુવા ગ્રુપ ભારત યુવા દેશ છે. યુવા શક્તિ થી સમાજ નો વિકાસ થાય છે. તેમ કાંડાગરા મહાજનશ્રી નો વિકાસ યુવા શક્તિ ને લીધે ઝડપી બનશે. સ્વ મનોરંજન ના કાર્યક્રમો ની સાથે રમત ગમત માં પ્રોત્સ્થાન , સમાજિક માનવતાલક્ષી કાર્યો યુવા ગ્રુપ કરી રહ્યું છે. જરૂરિયાતમંદો ની માંદગીમાં સહાયરૂપ બને છે. તેમજ અન્ય જરુરીયાત પણ સહાયરૂપ બને છે.