શ્રી કાંડાગરા કચ્છી વિશા
ઓશવાળ જૈન મહાજન ની જનરલ મિટિંગ રાખવા માં આવેલ
છે બધાને સમયસર પહોંચવા વિનંતી.
મિટિંગ માં વર્ષ ૨૦૧૬-૨૦૧૭ ના ઓડીટ હિસાબ રજુ
કરવામાં આવશે. બાકી ના વિષય પ્રમુખશ્રી ની મંજુરી
થી.
તારીખ : ૨૩.૦૧.૨૦૧૮
ટાઈમ : બપોરના ૪ વાગે
ઠેકાણું
કચ્છ યુવક સંઘ ની ઓફીસ
૧ લે માળે, ચિત્રા ટોકીઝ ની બાજુની ગલીમાં, દાદર. * શ્રી કાંડાગરા અચલગરછ જૈન
સંઘ
પ. પુ મુનિરાજ શ્રી કંચનસાગરજી મ. સા (બાપા મ. સા) ના સળગ૨૬ માં વર્ષીતપ અને
સંયમ જીવનના ૩૧ વર્ષ
પૂર્ણ કરી ૩૨ માં વર્ષ પ્રવેશ ( ૦૫-૦૫-૨૦૧૬ થી ૦૯-૦૫-૨૦૧૬ )
* શ્રી વિશલ માતાજી ની ધ્વજા રોહણ તા.
૧૭-૦૫-૨૦૧૬
* શ્રી શાંતિનાથ દાદા શ્રી નમિનાથદાદા
જિનાલયની ધ્વજા રોહણ તા. ૧૯-૦૫-૨૦૧૬ |