મુન્દ્રા તાલુકાના કાંડાગરા ગામે અંબે માતાજી ને નમતા છેડા નુખના ભાવિકો પેડી પ્રસંગે એકત્ર થયા હતા ત્યારે કચ્છ ની વર્તમાન દુષ્કાળ અને અછતની પરિસ્થિતિ સંદર્ભે દાનની અપિલની ટહેલ નાખતા સંસ્થાના મોવડી શ્રી દેવચંદભાઈ છેડા, જીવદયા પ્રેમી અને પૂર્વ રાજયમંત્રી શ્રી તારાચંદભાઈ છેડા, દાતા પરિવારના શ્રી દુર્ગેશભાઈ છેડા અને શ્રી શાંતિભાઈ છેડા, કાર્યક્રમ નુ સંચાલન કરતા શ્રી ભાવેશભાઈ છેડા, શ્રી જીગરભાઈ છેડા.ત્યારે થોડાક જ સમયમાં અબોલા જીવો માટે રૂપિયા ૫૫,૦૦,૦૦૦/- લાખ નું ફંડ એકત્ર થયું હતું.